રાજકોટ-ગુજરાતનું અગ્રણી પ્રકાશન ગૃહराजकोट-गुजरात का अग्रणी प्रकाशन गृहThe Leading Publication House of Rajkot-Gujarat

શિક્ષણशिक्षाEducation+ આરોગ્યस्वास्थ्यHealth+ સંસ્કૃતિसंस्कृतिCulture= સશક્ત સમાજसशक्त समाजStrong Society

પુસ્તકો દ્વારા લોકોની વાંચનની ટેવ સુધરે અને સમાજનું ઘડતર થાય, એ ધ્યેય સાથે પિરામિડ પબ્લિકેશન કાર્યરત છે.पुस्तकों के माध्यम से लोगों की पढ़ने की आदत सुधरे और समाज का निर्माण हो, इसी ध्येय के साथ पिरामिड पब्लिकेशन कार्यरत है।Pyramid Publication works to deepen the reading habit and, through books, to shape a stronger society.

વિપુલ પરમારविपुल परमारVipul Parmarસ્થાપક, મેનેજિંગ એડિટર અને લેખકसंस्थापक, प्रबंध संपादक और लेखकFounder, Managing Editor and Writer
15+પ્રકાશિત પુસ્તકોप्रकाशित पुस्तकेंPublished books
21‘કર્મવીર’ સમારોહમાં સન્માનિત કર્મવીરો‘कर्मवीर’ समारोह में सम्मानित कर्मवीरAchievers honoured at the Karmavir launch

એક સફર, ગામથી પુસ્તક સુધીएक सफ़र, गाँव से पुस्तक तकA journey from a village to a book

વિપુલ પરમારની વ્યક્તિગત અને પ્રકાશનની સફર, એક પછી એક પ્રકરણમાં.विपुल परमार की व्यक्तिगत और प्रकाशन की यात्रा, एक के बाद एक अध्यायों में।Vipul Parmar's personal and publishing journey, chapter by chapter.

મેંદરડાमेंदरडाMendarda

નાનકડા ગામથી શરૂ થયેલી વાતछोटे-से गाँव से शुरू हुई बातA story that began in a small village

સૌરાષ્ટ્રના નાનકડા ગામ મેંદરડામાં વિપુલ પરમારનું બાળપણ વીત્યું. આખી સફરનો આરંભ ત્યાંથી થયો.सौराष्ट्र के छोटे-से गाँव मेंदरडा में विपुल परमार का बचपन बीता। पूरी यात्रा की शुरुआत वहीं से हुई।Vipul Parmar spent his childhood in Mendarda, a small village in Saurashtra. The whole journey starts there.

ડ્રાફ્ટ: અહીં વિપુલભાઈના પોતાના શબ્દો (વૉઇસ ક્લિપ) મૂકવામાં આવશે.ड्राफ्ट: यहाँ विपुलभाई के अपने शब्द (वॉइस क्लिप) जोड़े जाएँगे।Draft: Vipulbhai's own words (a voice clip) will go here.
રાજકોટराजकोटRajkot

શહેરમાં પહેલું પગલું, સાથે પરિવારનો વારસોशहर में पहला कदम, साथ में परिवार की विरासतFirst steps in the city, with a family legacy

રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. પરિવારનો વારસાગત ધંધો લોન્ડ્રીનો છે, જેને આજે આર.જે. ડ્રાયક્લિનિંગ નામે નવા રૂપે આગળ વધારવામાં આવી રહ્યો છે.राजकोट के सौराष्ट्र हाई स्कूल में पढ़ाई की। परिवार का पुश्तैनी व्यवसाय लॉन्ड्री का है, जिसे आज आर.जे. ड्राईक्लीनिंग के नाम से नए रूप में आगे बढ़ाया जा रहा है।He studied at Saurashtra High School in Rajkot. The family's inherited trade is laundry, now carried forward in a new form as RJ Dry Cleaning.

આર.જે. ડ્રાયક્લિનિંગ વિશે →आर.जे. ड्राईक्लीनिंग के बारे में →About RJ Dry Cleaning →
પિરામિડपिरामिडPyramid

શબ્દોથી સમાજનું ઘડતરशब्दों से समाज का निर्माणShaping a society with words

લોકોની વાંચનની ટેવ સુધરે એ ધ્યેય સાથે પિરામિડ પબ્લિકેશનનો પાયો નંખાયો. લેખકો, નિષ્ણાતો, પ્રેરકો, ઉદ્યોગજગતના આગેવાનો અને સમાજસેવકોના લેખો એકત્ર કરી પુસ્તક રૂપે રજૂ થાય છે, જેથી વાચકના જીવનમાં અને સમાજમાં સારો ફેરફાર આવે.लोगों की पढ़ने की आदत सुधरे, इसी ध्येय से पिरामिड पब्लिकेशन की नींव रखी गई। लेखकों, विशेषज्ञों, प्रेरक वक्ताओं, उद्योग जगत के अग्रणियों और समाजसेवकों के लेख एकत्र कर पुस्तक रूप में प्रस्तुत किए जाते हैं, ताकि पाठक के जीवन और समाज में सकारात्मक बदलाव आए।Pyramid Publication was founded to improve the reading habit. It gathers articles from writers, experts, motivators, business leaders and social workers into books meant to leave a positive mark on readers and on society.

વિમોચનविमोचनLaunches

દર વર્ષે નવું પુસ્તક, નવો સમારોહहर वर्ष नई पुस्तक, नया समारोहA new book most years, a new celebration

લગભગ દર વર્ષે એક-બે પુસ્તકોનું વિમોચન થાય છે: ‘સાહસવીર’, ‘કર્મવીર’, ‘સેવાના સારથી’, ‘આરોગ્ય શક્તિ’. સમારોહમાં રાજકોટના જાણીતા મહાનુભાવો અને સંસ્થાઓ ઉપસ્થિત રહે છે, અને સૌરાષ્ટ્રના અખબારોમાં તેનું કવરેજ થાય છે.लगभग हर वर्ष एक-दो पुस्तकों का विमोचन होता है: ‘साहसवीर’, ‘कर्मवीर’, ‘सेवाना सारथी’, ‘आरोग्य शक्ति’। समारोहों में राजकोट के जाने-माने महानुभाव और संस्थाएँ उपस्थित रहती हैं, और सौराष्ट्र के अख़बारों में इनका कवरेज होता है।One or two books are launched almost every year, among them Sahasvir, Karmavir, Sevana Sarathi and Arogya Shakti. Well-known figures and institutions from Rajkot attend, and the launches are covered in Saurashtra's newspapers.

વિમોચન અને કવરેજ જુઓ →विमोचन और कवरेज देखें →See launches and coverage →
આજેआजToday

સફર ચાલુ છેयात्रा जारी हैThe journey continues

આજે વિપુલ પરમાર મેનેજિંગ એડિટર અને લેખક તરીકે નવા પુસ્તકો, નવા લેખકો અને નવી સંસ્થાઓ સાથે જોડાઈ રહ્યા છે.आज विपुल परमार प्रबंध संपादक और लेखक के रूप में नई पुस्तकों, नए लेखकों और नई संस्थाओं से जुड़ रहे हैं।Today Vipul Parmar works as Managing Editor and writer, joining hands with new authors, new institutions and new books.

તમારું પુસ્તક પ્રકાશિત કરો →अपनी पुस्तक प्रकाशित करें →Publish your book →

સંસ્થાઓ અને સહયોગसंस्थाएँ और सहयोगInstitutions and associations

વિપુલ પરમાર જે સંસ્થાઓ સાથે જોડાયેલા છે અથવા જોડાઈ ચૂક્યા છે.विपुल परमार जिन संस्थाओं से जुड़े हैं या जुड़ चुके हैं।Institutions Vipul Parmar is, or has been, associated with.

  • પિરામિડ પબ્લિકેશનपिरामिड पब्लिकेशनPyramid Publicationસ્થાપક અને મેનેજિંગ એડિટરसंस्थापक और प्रबंध संपादकFounder and Managing Editor
  • બોલબાલા ચેરિટેબલ NGOबोलबाला चैरिटेबल NGOBolbala Charitable NGO‘સેવાના સારથી’ના સહ-આયોજક‘सेवाना सारथी’ के सह-आयोजकCo-organiser of Sevana Sarathi
  • આર.જે. ડ્રાયક્લિનિંગआर.जे. ड्राईक्लीनिंगRJ Dry Cleaningપારિવારિક વારસોपारिवारिक विरासतFamily legacy
  • સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટसौराष्ट्र हाई स्कूल, राजकोटSaurashtra High School, Rajkotશિક્ષણशिक्षाSchooling

પુસ્તકોની છાજલીपुस्तकों की अलमारीThe bookshelf

પિરામિડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તકો.पिरामिड पब्लिकेशन द्वारा प्रकाशित पुस्तकें।Books published by Pyramid Publication.

વિમોચન અને મીડિયા કવરેજविमोचन और मीडिया कवरेजLaunches and media coverage

દરેક વિમોચન સમારોહની તસવીરો અને અખબારી કવરેજ.हर विमोचन समारोह की तस्वीरें और अख़बारों का कवरेज।Photographs from each launch and the press coverage that followed.

‘કર્મવીર’ વિમોચન અને સન્માન‘कर्मवीर’ विमोचन और सम्मानKarmavir: launch and honours

‘કર્મવીર’ (સાહસવીર ભાગ-૨)નું વિમોચન અને સાહસ તથા કર્મથી સફળ ૨૧ કર્મવીરોનું એવોર્ડ આપી બહુમાન.‘कर्मवीर’ (साहसवीर भाग-2) का विमोचन और साहस तथा कर्म से सफल 21 कर्मवीरों का पुरस्कार देकर सम्मान।The launch of Karmavir (Sahasvir, part 2), with 21 achievers who succeeded through courage and action honoured with awards.

‘સેવાના સારથી’ વિમોચન અને સન્માન સમારોહ‘सेवाना सारथी’ विमोचन और सम्मान समारोहSevana Sarathi: launch and honours

‘સેવાના સારથી’ના લેખક વિપુલ પરમાર. પિરામિડ પબ્લિકેશન અને બોલબાલા ચેરિટેબલ NGO દ્વારા વિમોચન તથા સન્માન સમારોહ.‘सेवाना सारथी’ के लेखक विपुल परमार। पिरामिड पब्लिकेशन और बोलबाला चैरिटेबल NGO द्वारा विमोचन तथा सम्मान समारोह।Written by Vipul Parmar. A launch and honours ceremony by Pyramid Publication and Bolbala Charitable NGO.

‘આરોગ્ય શક્તિ’ વિમોચન‘आरोग्य शक्ति’ विमोचनArogya Shakti: launch

‘આરોગ્ય શક્તિ’ પુસ્તકના વિમોચનની ક્ષણો.‘आरोग्य शक्ति’ पुस्तक के विमोचन के क्षण।Moments from the launch of Arogya Shakti.

ઇવેન્ટ ગેલેરીइवेंट गैलरीEvents gallery

વિમોચન અને સન્માન સમારોહની યાદગાર ક્ષણો.विमोचन और सम्मान समारोहों के यादगार क्षण।Moments from our launch and honours ceremonies.

Pyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication eventPyramid Publication event

મીડિયા કવરેજमीडिया कवरेजMedia coverage

અખબારોમાં પિરામિડ પબ્લિકેશન અને પુસ્તક વિમોચનનું કવરેજ.अख़बारों में पिरामिड पब्लिकेशन और पुस्तक विमोचन का कवरेज।Newspaper coverage of Pyramid Publication and its book launches.

Newspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clippingNewspaper clipping

લેખનलेखनWriting

પિરામિડ બ્લૉગ પરના લેખો.पिरामिड ब्लॉग के लेख।Articles from the Pyramid blog.

“કર્મવીર” પુસ્તક વિમોચન સાથે ૨૧ કર્મવીરોનું એવોર્ડ આપી સન્માન“कर्मवीर” पुस्तक विमोचन के साथ 21 कर्मवीरों का पुरस्कार देकर सम्मानKarmavir book launch, with 21 achievers honoured with awards

નારીને અદભૂત શક્તિ પ્રદાન કરતું ભારતીય સંસ્કૃતિનું અભિન્ન આચરણ એટલે ‘યોગ’नारी को अद्भुत शक्ति देने वाला भारतीय संस्कृति का अभिन्न आचरण है ‘योग’Yoga: the inseparable practice of Indian culture that gives women extraordinary strength

સ્ત્રી અબળા નારી નહીં; પૃથ્વી પરની પ્રચંડ દેવી છે...स्त्री अबला नारी नहीं; पृथ्वी पर प्रचंड देवी है...Woman is not a weak figure; she is a formidable goddess on earth...

તમારું પુસ્તક, પિરામિડ સાથેआपकी पुस्तक, पिरामिड के साथYour book, with Pyramid

લેખકો, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ તથા શુભેચ્છકો સાથે મળીને પુસ્તકો પ્રકાશિત કરવાની પિરામિડ પબ્લિકેશનની પરંપરા છે. સહયોગીઓનું બ્રાન્ડિંગ પણ પુસ્તકોમાં કરવામાં આવે છે.लेखकों, शैक्षणिक और सामाजिक संस्थाओं तथा शुभचिंतकों के साथ मिलकर पुस्तकें प्रकाशित करना पिरामिड पब्लिकेशन की परंपरा है। सहयोगियों की ब्रांडिंग भी पुस्तकों में की जाती है।Pyramid Publication publishes together with authors, educational and social institutions and well-wishers. Associates are also given branding in the books.

લેખકો માટેलेखकों के लिएFor authors

તમારા લેખ કે પુસ્તકને પ્રકાશન સુધી પહોંચાડવા માટે વાત કરો.अपने लेख या पुस्तक को प्रकाशन तक पहुँचाने के लिए बात करें।Talk to us about taking your writing to publication.

સંસ્થાઓ અને શુભેચ્છકો માટેसंस्थाओं और शुभचिंतकों के लिएFor institutions and well-wishers

શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ પુસ્તકોમાં સહયોગી તરીકે જોડાઈ શકે છે.शैक्षणिक और सामाजिक संस्थाएँ पुस्तकों में सहयोगी के रूप में जुड़ सकती हैं।Educational and social institutions can join a book as associates.

pyramid.56573@gmail.com

પારિવારિક વારસોपारिवारिक विरासतA family legacy

આર.જે. ડ્રાયક્લિનિંગआर.जे. ड्राईक्लीनिंगRJ Dry Cleaning

પોશાક ચમકે, પર્સનાલિટી દમકે!पोशाक चमके, पर्सनैलिटी दमके!Clothes that shine, a personality that glows.

રાજકોટમાં આધુનિક ડી.સી. (ડ્રાયક્લિનિંગ) સર્વિસ: કીમતી વસ્ત્રોની સાથે ઘરની સજાવટની પણ સંપૂર્ણ કાળજી. તમામ સર્વિસ વ્યાજબી કિંમતે.राजकोट में आधुनिक डी.सी. (ड्राईक्लीनिंग) सर्विस: कीमती वस्त्रों के साथ घर की सजावट की भी पूरी देखभाल। सभी सेवाएँ वाजिब कीमत पर।A modern dry-cleaning service in Rajkot, caring for fine clothes and home furnishings alike. All services at reasonable prices.

સ્ટીમ ઇસ્ત્રી કપડાંને ચમક અને કડકાઈ આપે છે, પર્સનાલિટી વધારે છે અને પહેરવામાં કમ્ફર્ટ આપે છે.स्टीम प्रेस कपड़ों को चमक और कड़ापन देती है, पर्सनैलिटी बढ़ाती है और पहनने में आरामदायक बनाती है।Steam pressing gives clothes a sharp finish, lifts your presence and makes them comfortable to wear.

  • કપડાંનું ડ્રાયક્લિનિંગ અને સ્ટીમ ઇસ્ત્રીकपड़ों की ड्राईक्लीनिंग और स्टीम प्रेसDry cleaning and steam pressing of clothes
  • પડદા ડી.સી.पर्दा ड्राईक्लीनिंगCurtain dry cleaning
  • ઘર બેઠા સોફા ડી.સી.घर बैठे सोफ़ा ड्राईक्लीनिंगSofa cleaning at your home

શ્રી માં એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન પાર્ક, શેરી નં. ૬ કોર્નર, રવિ રત્ન પાર્ક મેઈન રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫श्री माँ अपार्टमेंट, ग्राउंड फ़्लोर, गोल्डन पार्क, गली नं. 6 कॉर्नर, रवि रत्न पार्क मेन रोड, राजकोट – 360005Shree Maa Apartment, Ground Floor, Golden Park, Street No. 6 Corner, Ravi Ratna Park Main Road, Rajkot – 360005
+91 98983 56573